વાઘરી નામ પડે અને લોકો ને એવું લાગે કે તે ગંદા હોય, ગુંડા હોય, ચોર હોય પણ તેવું નથી દોસ્તો, ૧૦૦ માંથી ૯૦ લોકો ને તો તેમના વિશે પુરતી માહિતી પણ નથી તો પણ ખાલી બેજા બોલે છે એટલે તેઓ પણ વાઘરી શબ્દ ને ગાળ તરીકે વાપરે છે, શું તે ખરેખર યોગ્ય છે, આપને કશું કહેતા પહેલા બીજા ની ભાવના ઓં પણશું થોડું પણ ના વિચારવું જોઈ ??? પણ આપને ક્યારે પણ આવા વિચાર કરતાજ નથી અને જયારે કહેવું હોય ત્યારે બિન્દાસ બોલીએ છીએ, પણ ક્યારે વિચારીયું કે તે લોકો કોણ છે ?? ક્યાંથી આવિયા છે? કેટલા વર્ષો થી અમદાવાદ માં રહે છે ? અને તેમને આપના દેશ અને સમાજ માટે કેટલું કેટલું કર્યું છે?? ના આપને તે વિચાર વાનો થોડો પણ સમય ક્યાં છે , જો હોય તો થોડો સમય નીકળો અને વાંચો? હું તેમના સમાજ પર PHD કરું છું, એટલે તમની ખરાબ અને સારી દરેક વાતો તમને કહેવા આવીયો છું, પછી તમેજ નક્કી કરજો કે આપને જે કરીએ છે તે ખરેખર સાચું છે???
to be coutinues...